મેજિક ઑફ થિન્કિંગ SUCCESS
ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ
પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે.
આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક ઉપાયો બતાવે છે.
તેઓ જણાવે છે કે સફળ થવા માટે માણસમાં અસાધારણ બુદ્ધિ-પ્રતિભાની જરૂર હોતી નથી, પરંતુ એ માટે સકારાત્મક દૃષ્ટિકોણ અને વિચારોને ઊંચા બનાવવાની જરૂર હોય છે.
શું તમે મિ. BIG છો?
આ પુસ્તકમાંથી તમને વિચારોને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની ચાવીઓ મળશે.
* શ્રદ્ધા ધરાવો કે તમે સફળતા મેળવી શકો તેમ છો અને તમે સફળ થશો જ.
* નિષ્ફળતા માટેના બહાનાંની બીમારીનો ઇલાજ કરો.
* આત્મવિશ્વાસ પ્રગટાવો અને ડરને ભગાડો.
* તમારા દૃષ્ટિકોણને તમારો સાથીદાર બનાવો.
* સકારાત્મક વિચારો કરવાનું શીખો.
* નિષ્ફળતાને સફળતામાં બદલી નાંખો.
* આગળ વધવા માટે ધ્યેય નક્કી કરો.
* લીડરની જેમ જ વિચારો.
ઊંચા વિચારોની જાદુઈ શક્તિ. જે ઇચ્છતો તે મળશે.
Be the first to review “Magic Of Thinking Success”
You must be logged in to post a review.