કામલતા
મુનિ શીલગુણ વિજય
કામલતા! એક સ્ત્રી!
કુદરતે આપ્યું કાતિલ રૂપ!
કાતિલ રૂપને કારણે કરવા પડ્યાં
એક જ જીવનમાં
અનેક રૂપ!
આ ફક્ત કામલતાની કથા નથી, પણ આપણા જેવા કેટલાંય
કરૂણાપાત્ર કુદરતની કઠપૂતળીઓની કથા છે.
જીવનમાં ઘટતી ઘટનાઓ
કેવા-કેવા મુકામો પર લઈ જાય છે
એની આ કથા છે.
`આ કથા-કથા ન રહેતાં, કથા કવણમાં ઉતરે’ એ કામલતાના અંતરનું કથન છે.
Be the first to review “Kamlata”
You must be logged in to post a review.