Just One More Button Down

Select format

In stock

Qty

29 ટૂંકી વાર્તાઓનું કલેક્શન. એવી વાર્તાઓ, જે આજુબાજુમાં બની રહેલા સંબંધો, ઘટનાઓ અને પરિસ્થિતિઓમાંથી જન્મી છે, પણ એના વિશે ખુલ્લામને ચર્ચા નથી કરવામાં આવતી. મા-દીકરાની વાત હોય કે એક સ્ત્રીની પોતાની ખુશીની શોધની, એક દીકરીના ગાંડપણની વાત હોય, કે બે છૂટાં પડેલાં પ્રેમીઓની, લગ્નેતર સંબંધની વાત હોય કે એક સમલૈંગિક સ્ત્રીને એની પ્રેમિકા મળી જવાની – બોલ્ડ કહી શકાય એવી આ વાર્તાઓ લેખકે પ્રામાણિકતાથી શબ્દો ચોર્યા વગર લખ્યાની એમને ખુશી છે.
અલગ અલગ વિષયો પર લખાયેલી આ વાર્તાઓ વાચકને આ બધા મુદ્દા પર જુદી રીતે વિચારવા મજબૂર તો નહીં કરે, પણ પ્રેરણા જરૂર આપશે.
આ વાર્તા સંગ્રહની અંગ્રેજી આવૃત્તિ 2018માં – `ગ્લોબલ રીડરશિપ ઍવૉર્ડ’ મેળવીને વાચકોનો પ્રેમ મેળવી ચૂકી છે.

SKU: 9789394502680 Categories: , Tags: , , , , ,
Weight0.16 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Just One More Button Down”

Additional Details

ISBN: 9789394502680

Month & Year: July 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 138

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.16 kg

કાજલ હેમલ મહેતા એક પ્રૅક્ટિસિંગ Image Consultant છે. 18 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કર્યાં પછી એ કદી અટક્યાં નથી. એમને મળતા લોકોની પ્રતિભાને વધારે ચમકાવી… Read More

Additional Details

ISBN: 9789394502680

Month & Year: July 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 138

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.16 kg