Death ઑન ધ નાઇલ
અગાથા ક્રિસ્ટી
`ધા…..ડ’ કરીને બંદૂકમાંથી ગોળી છૂટી….
અને લીનેટની ખોપડીની આરપાર નીકળી ગઈ…
ત્યારે જ
નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે.
એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ?
જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો કેમ ?
ક્રૂઝના એક પૅસેન્જરે પોઈરોને એવું શા માટે કહ્યું કે `મને થાય છે કે હું મારી પિસ્તોલ એના કપાળ પર મૂકીને ટ્રિગર દબાવી દઉં!’
કોણ રમ્યું હશે આ ખૂનનો ખેલ ?
શું આ વિચિત્ર કાવતરાનો પર્દાફાશ પોઈરો કરી શકશે ?
Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીની દિલધડક રહસ્યકથાઓ તમે એકી બેઠકે વાંચી જાઓ તો નવાઈ નહીં !
Be the first to review “Death On The Nile”
You must be logged in to post a review.