આ પુસ્તક મૂળ તો ભારતભરની લોકકથાઓ કે વિશ્વરભરની વાર્તાઓનું અનોખું પુસ્તક છે.
અહીં વાર્તાઓને રજૂ કરવાની એક આગવી શૈલી પણ છે, જે શૈલી તમને વાંચનની સાથે મનોરંજન આપશે. આમ તો આ વાર્તા મનોરંજનથી આગળ જઈને કંઈક બોધ પણ આપે છે. તો ક્યારેક બોધ ઉપરાંત લેખકે શીખામણનો વધાર પણ કર્યો છે, જે તમને ચોક્કસ સ્પર્શી જશે. ઇનશોર્ટ, આ પુસ્તકમાંથી તમને એવું તો કંઈક ૧૦૦% મળશે જે તમારાંમાં તાજગી લાવી દે. ખાતરી રાખજો કે તમારા પૈસા કે સમય વેડફાશે તો નહીં જ!
Be the first to review “Daastan Ane Dahapan”
You must be logged in to post a review.