Chhello Katoro Amaratno

Select format

In stock

Qty

વર્ષાની જલધારાઓ ત્રાટકે અવનિ પરે;
ગિરિતરુવરો સૌને શ્રીકાર જલથી કરે.
પત્ર-પુષ્પ-ફળો ભીનાં ધૌતગાત્ર હસી રહ્યાં;
નદીનિર્ઝરનાં અંગો નર્તનોમાં વહી રહ્યાં.
એમાં આ એક યોદ્ધો શો ફુવારો રણશૂર તે;
ઝૂઝે છે એકલો વચ્ચે સૌની મસ્તક ઉન્નતે.
નાનો ને નબળો તોયે હતાશા સેવતો નથી;
ઊંચે ઊડી રહ્યો તેનું અભિમાન ભૂલ્યો નથી.
પ્રચંડ ગતિ કિન્તુ તે રહી નિમ્ન દિશા ભણી;
ભલે નાની છતાં મારી ગતિ ઊર્ધ્વ દિશા તણી.
શોભે ના ગર્વ કોઈને સત્ત્વશીલ છતાં અહો;
કામના દુ :ખતપ્તોના આર્તિનાશ તણી રહો.
(અનુષ્ટુપ) ગુણવંત શાહ

Weight0.14 kg
Dimensions4.75 × 7 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Chhello Katoro Amaratno”

Additional Details

ISBN: 9788119644209

Month & Year: December 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Dimension: 4.75 × 7 in

Weight: 0.14 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9788119644209

Month & Year: December 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Dimension: 4.75 × 7 in

Weight: 0.14 kg