Blue Moon

Category Latest, New Arrivals, Novel
Select format

In stock

Qty

વાત એક રેશમી રાજરમતની

મહારાષ્ટ્રના પાવરફુલ અને હૅન્ડસમ પૉલિટિશિયન અનંત રૉય દીક્ષિતના મોબાઇલ ફોન પર તેની કૉલેજ સમયની અત્યંત સુંદર ક્લાસમેટ કૃતિકાનો વર્ષો પછી મૅસેજ આવે છે અને બંને ફરી વાર સંપર્કમાં આવે છે. કૃતિકા એક ક્રૂર પોલીસ અધિકારીને પરણી ચૂકી છે અને હવે તેનું નામ શૈલી સાવરકર થઈ ગયું છે.

અનંત અને કૃતિકા દોઢ દાયકા જેટલા સમય પછી મળે છે. એ મુલાકાતને કારણે બંને ખુશ થઈ જાય છે, પણ તે બંને છૂટાં પડે છે એની થોડીક ક્ષણો પછી એવી અકલ્પ્ય ઘટના બને છે કે જે આખા દેશની ટીવી ન્યૂઝ ચૅનલ્સ માટે બ્રેકિંગ ન્યૂઝ બની જાય છે!

કૃતિકા અને અનંતની મુલાકાત અને એ પછી બનેલી અણધારી ઘટનાને કારણે તે બંનેની જિંદગીમાં ઝંઝાવાત ફૂંકાઈ જાય છે…

રાજરમતની આંટીઘૂંટીઓ વચ્ચે સહજ રીતે પાંગરતા પ્રેમની, દરેક પ્રકરણે ઉત્સુકતા જગાવતી, રોલર કોસ્ટર રાઇડ સમી નવલકથા.

SKU: 9789361970320 Categories: , , Tags: , , , , , , ,
Weight 0.230 kg
Dimensions 8.5 × 5.5 × 0.3 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Blue Moon”

Additional Details

ISBN: 9789361970320

Month & Year: December 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 185

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.230 kg

પત્રકારત્વમાં ત્રણ દાયકાની કરીઅર દરમિયાન આશુ પટેલે ઇન્ડિયન ઍક્સપ્રેસ ગ્રુપના (પત્રકારત્વમાં અનોખી ફ્રેશનેસ લાવનારા હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળના) અખબાર ‘સમકાલીન', ‘સંદેશ', ‘મુંબઈ સમાચાર', ‘અભિયાન', ટાઇમ્સ… Read More

Additional Details

ISBN: 9789361970320

Month & Year: December 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 185

Dimension: 8.5 × 5.5 × 0.3 in

Weight: 0.230 kg