9 To 5 Fit

Category Health
Select format

In stock

Qty

સંપત્તિને સતત વધારવાની 4,000 વર્ષથી અકસીર શાશ્વત નીતિઓ

દરેક સદીમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે વાચકોના જીવનને બદલી નાંખવાની તાકાત ધરાવતું હોય છે. પ્રેરણાત્મક કથા દ્વારા સંપત્તિ મેળવવાની, એને સાચવી રાખવાની અને એ સંપત્તિને સતત વધારવાની સાબિત થયેલી નીતિઓ શીખવતું આ Timeless Bestseller પુસ્તક છે.

આજે તમે પણ તમારાં પરિવારનાં બધાં જ સપનાં પૂરાં કરવા માંગો છો. પરંતુ કદાચ સાચા Financial Planning અને ‘વધુ સંપત્તિ કેવી રીતે મેળવી શકાય’ તેની અધકચરી જાણકારી હોવાને કારણે તમે આકાશ આંબી શકતા નથી અને તેથી પોતાનાં નસીબને દોષ દેતાં રહો છો.

આ પુસ્તક તમારા એ માઠાં નસીબનું પાસું પલટાવીને તમને Rich બનાવી શકે તેમ છે.

તમારી સંપત્તિને સાચવી રાખીને તેને સતત વધારતાં જવાની Secret Key આ પુસ્તકમાં છે. તમારા પરિવારની આવનારી પેઢીઓને પણ ઉપયોગી થાય એવું આ પુસ્તક વાંચવાનું ચૂકશો નહીં. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે…

કેવી રીતે…

• દેવામાંથી મુક્ત થવાય?
• વધારે સંપત્તિ મેળવી શકાય?
• Investments કરવાં જોઈએ?
• આર્થિક નસીબને ચમકાવી શકાય?
• ભવિષ્યનું Financial Planning કરી શકાય?
• વિશાળ સંપત્તિનાં પાંચ સુવર્ણ નિયમો જાણી શકાય?

ખાલી ખિસ્સે મેળામાં ફરવાને બદલે સમયને પાર ઉતરેલી આ નીતિઓથી તમારાં બધાં જ સપનાં પૂરાં કરો – એક પછી એક… આજથી જ!

SKU: 9.78935E+12 Category: Tags: , , , ,
Weight0.29 kg
Dimensions1.2 × 5.5 × 8.5 in
Binding

Book

Year

Month

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “9 To 5 Fit”

Additional Details

ISBN: 9789351228745

Month & Year: June 2021

Publisher: Navbharat Sahitya Mandir

Language: Gujarati

Page: 128

Dimension: 1.2 × 5.5 × 8.5 in

Weight: 0.29 kg

હેલ્થ ક્ષેત્રે નમિતા જૈનની કારકિર્દી પચીસ વર્ષથી પણ વધુ સમયની છે. વેલનેસ એક્સપર્ટ તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે. તેમણે ઘણા બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં છે. તેઓ બૉમ્બે… Read More

Additional Details

ISBN: 9789351228745

Month & Year: June 2021

Publisher: Navbharat Sahitya Mandir

Language: Gujarati

Page: 128

Dimension: 1.2 × 5.5 × 8.5 in

Weight: 0.29 kg