દુઃખની માફક સુખ પણ ગમે તે દિશામાંથી આગળથી ખબર આપ્યા વિના જ ચાલ્યું આવે છે. લોકો દુઃખની કથા બઢાવીચઢાવીને કહેતા ફરે છે અને સુખની કથા કહેવાની ઝાઝી પરવા નથી કરતા. મોટો લક્ષાધિપતિ પણ વાતવાતમાં ઠાવકાઈથી કહે છેઃ બસ, દાળ-રોટી મળી રહે છે. એને લાખો રૂપિયા આપ્યા બદલ ભગવાનને પસ્તાવો થાય એવી રીતે ગંભીરતાથી આવું વાક્ય ઉચ્ચારવામાં આવે છે. માણસ પોતાના સુખને ખુલ્લું કરવામાં પણ ગણીગણીને વર્તે છે.
Weight | 0.13 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351228240
Month & Year: November 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 160
Weight: 0.13 kg
Additional Details
ISBN: 9789351228240
Month & Year: November 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 160
Weight: 0.13 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Zakal Bhina Parijat”
You must be logged in to post a review.