Virat Chetna Na Pradesh Ma

Category Reminiscence, Latest, New Arrivals

In stock

Qty

l “હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું જુદો છું. તેઓની સાથે મારું તાદાત્મ્ય સધાય, ઐક્ય આવી જાય અને હું તે જ છું એમ જ મને લાગે.”
l “સમય પાકે એટલે ગુરુ આપોઆપ મળી આવે છે. ગુરુને શોધવો પડતો નથી.”
l “આ યુગ છે સાયન્સનો, પરંતુ માણસોને ખ્યાલ તો આવે કે ભગવાનની ચેતના છે, ભગવત્‌તત્ત્વ છે, સક્રિય છે. એ કોઈ કલ્પનાનો વિષય નથી. જો ભગવાન અનુગ્રહ કરે તો અનુભવ થાય.
l “ભગવાન બુદ્ધિથી પકડાતો નથી, કોઈ વ્યાખ્યાના બાંધમાં આવતો નથી. ભગવાન માટેની કોઈપણ વ્યાખ્યા અધૂરી છે. બુદ્ધિ ફક્ત આપણી દોરવણી પૂરતી છે. દરેક બાબતમાં રિઝનિંગ કર્યું તો ભગવદ્પ્રાપ્તિ થવી મુશ્કેલ છે.”
l “કોઈ સર્વજ્ઞ હોય, સર્વવ્યાપી હોય અને સર્વશક્તિમાન હોય – આ ત્રણેય શક્તિ હોય તો સમજવું કે Divinity છે, કોઈ Spirit નથી.”

– પૂ. ભાઈ (નાથાલાલ જોશી)

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Virat Chetna Na Pradesh Ma”

Additional Details

ISBN: 9789361972751

Month & Year: December 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 272

Dimension: 8.5 × 5.5 × 0.53 in

Weight: 0.315 kg

રાવજીભાઈ પટેલનો જન્મ વડોદરા પાસે સોખડા ગામમાં ઈ.સ. 1932માં સાધારણ ખેડૂત પરિવારમાં થયો. એમ.જી. સાયન્સ કૉલેજ, અમદાવાદ ખાતેથી B.Sc.નો અભ્યાસ પૂર્ણ કરી શરૂઆતમાં રાજકોટ અને… Read More

Additional Details

ISBN: 9789361972751

Month & Year: December 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 272

Dimension: 8.5 × 5.5 × 0.53 in

Weight: 0.315 kg