આજના આધુનિક સમયમાં બાળકમાં જિજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ જગાડવાનો એ બહુ મોટો પડકાર આપણી સામે છે. એ માટે આ પુસ્તક મિત્ર અને માર્ગદર્શક બનીને તેમને વિજ્ઞાન સાથેનો રસપ્રદ પરિચય કરાવશે.
વાલીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકો બાળકોની સુષુપ્ત શક્તિઓને ઢંઢોળી અને કાર્યરત કરી શકે તે માટે આ પુસ્તકનું વિશિષ્ટ આયોજન કર્યું છે. આ પુસ્તકનો હેતુ બાળકોના મનમાં વિજ્ઞાન વિશે કુતૂહલ સર્જવાનો છે. અહીં દર્શાવેલા દરેક પ્રયોગો બાળકો સરળતાથી અને કોઈ ખર્ચાળ કે વિશિષ્ટ સાધનો વગર કરી શકે તેવા છે. દરેક પ્રયોગ તેમને વિજ્ઞાનના મૂળભૂત નિયમો સમજાવવામાં મદદરૂપ થશે અને બાળકમાં સંશોધનશક્તિ, તર્કશક્તિ, વિચારશક્તિ અને જિજ્ઞાસાવૃત્તિનો વિકાસ કરશે.
Weight | 0.07 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351222064
Month & Year: July 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 72
Weight: 0.07 kg
Additional Details
ISBN: 9789351222064
Month & Year: July 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 72
Weight: 0.07 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Vigyan Gammat”
You must be logged in to post a review.