આરોગ્યની જાગૃતિ અંગેનું શિક્ષણ હંમેશા કંટાળાજનક જ રહ્યું છે. જો આ જ માહિતીને કાવ્યના માધ્યમ દ્વારા રસપ્રદ રીતે મૂકવામાં આવે તો બાળકો અને મોટાં પણ એણે સહજ રીતે યાદ રાખી શકે છે. બાળકોને ગેય કાવ્યો બહુ જ ગમે છે. એટલે આરોગ્યલક્ષી આ બાળકાવ્યોને શરૂઆતમાં સ્થાનિક સમાચાર પત્રોમાં મોકલ્યા. છપાયા. એમને મળેલો પ્રતિભાવ એટલો સરસ હતો કે એ પછી કાવ્યો બનતા જ ગયાં. આશા છે કે બાળકોને આ કાવ્યો ગમશે.
Weight | 0.14 kg |
---|---|
Binding | Center Pin |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789353618247
Month & Year: June 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 52
Weight: 0.14 kg
Additional Details
ISBN: 9789353618247
Month & Year: June 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 52
Weight: 0.14 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Undarbhai Ni Aankho Aavi !!!”
You must be logged in to post a review.