Food આપણા માટે કાયમ રસ અને આનંદનો વિષય રહ્યો છે પણ તમે કદી એવું વિચાર્યું છે કે Foodમાં તમે શું શું લો છો? વળી, ક્યારે, કેટલું અને કેવું Food લો છો? શું તમે ખરેખર Healthy Food ખાઈ રહ્યાં છો? ક્યાંક એવું તો નથી ને કે ખોરાકની તમારી એ આદતો તમને આગળ જતાં અનેક રોગો અને મુશ્કેલીઓમાં ફસાવી દે?
યાદ રાખો…..
તમારું શરીર એ કંઈ Dust Bin નથી કે તેમાં તમે Unhealthy Foodનો ખડકલો કરો.
તમારા ખાવાના શોખ અને સ્વાદને જાળવી રાખીને પણ તમે તમારી Super Life જીવી જ શકશો, જો તમે Super Foodsની જ પસંદગી કરો તો!
આ પુસ્તક તમને શીખવાડશે કે…..
Healthy Foodની Habits માટે શું કરવું જોઈએ?
કેવી રીતે Super Foodsની પસંદગી કરીને Healthના Problemsથી બચી શકાય?
કયું Food તમારે પસંદ કરવું જોઈએ? અને શા માટે?
Healthy Food માટેની ઉપયોગી વાનગીઓનો ઉપયોગ કેમ અને કેવી રીતે કરાય?
Testy અને ન્યૂટ્રિયન્ટ્સમાં Best Food શા માટે લેવું Must છે?
Super Foodsથી કેવી રીતે તમારા પરિવારની Life Style સુધારી શકો?
તમારા પરિવાર માટે કરો હેલ્થનું Powerful Investment…..
બદલો ખોરાકની આદતો અને સ્વીકારો
Super Foodsનું Magic…..
ભારતના #1 ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવકેરની Super Special શૈલીમાં લખાયેલું આ પુસ્તક આજે જ વાંચો અને જુઓ તેમાંથી મળતા Life Change કરી દે તેવા અઢળક લાભ!