Sambhavit

Select format

In stock

Qty

યુવાનીના ઉંબરે આવીને ઊભેલાં બે પ્રેમીપંખીડાંને જ્યારે વિયોગનો સામનો કરવો પડે ત્યારે મનહૃદયમાં કેવો અજંપો સર્જાય!

તેમાં પણ જેની સાથે પ્રણયનું તારામૈત્રક સર્જાયું હોય અને સાત જનમના સંબંધના વાયદાઓ અપાયા હોય તે જ વ્યક્તિ પોતાના પતિના મિત્ર તરીકે સામે આવીને ઊભી રહે ત્યારે હૃદયમાં ઊઠતા વંટોળ અને મનના સૂકાભઠ રણમાં બે વ્યક્તિઓ વચ્ચે બનેલી અદૃશ્ય દીવાલ કેવી આકરી લાગે? અગાઉના સંબંધોની સ્મૃતિનો, અત્યારની પરિસ્થિતિની સંવેદના સાથે થતો સંઘર્ષ કેવો હૃદયવિલાપ કરાવે? આ સ્થિતિ વીતી ગયા પછીનું મૌન અને ત્યારબાદ ફરી આવતો સૂસવાટો… કેટકેટલા સમય સુધી જિંદગીમાં વાવાઝોડું લાવ્યા કરે? જિંદગીના વેરાન પટ ઉપર, કાળચક્રની ઇચ્છા અને ગતિએ કદાચ પવનનો વેગ આવતા ધીરેધીરે બધું સ્પષ્ટ પણ થવા લાગે.

આ નવલકથા ‘સંભવિત’ પણ એ રીતે શબ્દદેહ ધારણ કરીને તમારી સામે આવી છે.

કચ્છમાં વિસ્તરેલા આધુનિક શિક્ષણના વ્યાપની સાથેસાથે નવી પેઢી પરંપરા અને પરિવર્તન સાથે રહીને, જીવનની સમસ્યાઓને કૂનેહપૂર્વક પાર પાડીને કેવી રીતે આધુનિક સમયને સ્વીકારીને ચાલે છે એની કથા છે આ – ‘સંભવિત’.

SKU: 9789393795014 Categories: , Tags: , , ,
Weight0.1 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sambhavit”

Additional Details

ISBN: 9789393795014

Month & Year: April 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.1 kg

ગુજરાતી સાહિત્યના લગભગ આધુનિકોત્તર કહેવાય તેવા સમયે કેટલાંક સર્જકો પાસેથી નોંધપાત્ર કહી શકાય એવું સર્જન પ્રાપ્ત થાય છે. જેમાં રાજેશ અંતાણીનું નામ અવશ્ય લેવું જોઇએ.… Read More

Additional Details

ISBN: 9789393795014

Month & Year: April 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.1 kg