તમે 20 વર્ષ મહેનત કરીને બનાવેલી, અર્જિત કરેલી મૂડી, જો નષ્ટ થાય, ચોરાઈ જાય, તો વસવસાનો પાર નહીં.
દુઃખનો મહાસાગર તૂટી પડે, ચારે બાજુ ચિંતા જ ચિંતા… `કેમ કરીને મારી વર્ષોની મહેનત વ્યર્થ ન જાય’, તેવો પ્રયત્ન હરક્ષણ હોય.
તો પછી જન્મોજન્મ… હજારો, લાખો, કરોડો વર્ષ કરેલ મહેનત, પુણ્ય-પુરુષાર્થ એમ ને એમ વ્યર્થ થાય છે, નષ્ટ થઈ રહ્યા છે તોય જરા સરખી મથામણ ય થતી નથી.
ઓહ, વ્હાલા આ જાગવાનું ટાણું છે…
તમને ચમચી જેટલું સુખ જોઈએ, અહીં તો દરિયા જેટલું મળશે,. જરા જોઈ તો જુઓ…
Weight | 0.18 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789389858969
Month & Year: June 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 104
Weight: 0.18 kg
Additional Details
ISBN: 9789389858969
Month & Year: June 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 104
Weight: 0.18 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Samadhan Sambhav Chhe”
You must be logged in to post a review.