સાપ સીડી એ જીવનના રંગમંચનું સત્ય છે.
સમયના કોઈ એક ચોક્કસ ગાળામાં કોઈ વ્યક્તિ, ઘટના કે વાક્ય આપણા જીવનમાં એવું તોફાન મચાવે છે કે આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. ક્યાં હોઈએ અને ક્યાં પહોંચી જઈએ…! ક્યારેક આસમાનમાંથી જમીન પર પટકાઈએ તો ક્યારેક જમીન પરથી આકાશમાં ઊડવા માંડીએ. એ જ તો છે જીવનની સાપ સીડી…
અત્યારે પણ આપ જીવનના કોઈ ખાનામાં છો… કેરિયરમાં, કુટુંબ-સમાજમાં, પ્રેમમાં, વેર-ઝેરમાં ક્યાંક આપ છો. આજનો આપનો વિચાર આવતીકાલનું વર્તન બની કોઈ એવો પાસો ફેંકે કે આપ કાં ઊંચાઈના શિખરે પહોંચો અથવા ઊંડી ખાઈમાં ગબડી પડો. એ જ તો છે જીવનની સાપ સીડી.
જીવનમાં આવતા Ups-Downsની રોલરકોસ્ટર રાઇડ જેવી આ નવલકથામાં તમને પણ તમારા જ જીવનનું પ્રતિબિંબ દેખાશે.
Weight | 0.15 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789390298013
Month & Year: July 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 170
Weight: 0.15 kg
Additional Details
ISBN: 9789390298013
Month & Year: July 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 170
Weight: 0.15 kg
Be the first to review “Saap Sidi”
You must be logged in to post a review.