Revolution 2020

Category Novel
Select format

In stock

Qty

એક સમયની વાત છે. ભારતના એક નાના શહેરમાં બે છોકરા રહેતા હતા. બંને બુદ્ધિશાળી હતા, પણ બુદ્ધિનો ઉપયોગ એમણે જુદા જુદા માર્ગે કર્યો.
એકને પૈસા કમાવવા હતા.
બીજાને ક્રાંતિ કરવી હતી.
બંનેની સમસ્યા એક જ હતી. બંને એક જ છોકરીને પ્રેમ કરતા હતા.
`રૅવૉલ્યુશન ૨૦૨૦’માં તમારું સ્વાગત છે! આ કથા છે બાળપણનાં ત્રણ મિત્ર – ગોપાલ, રાઘવ અને આરતીની. જે પ્રેમ, ખુશી અને સફળતા મેળવવા મથે છે, પણ જે સમાજ ભ્રષ્ટાચારને વધારે છે, એમાં આવાં સપનાં સહેલાઈથી પૂરાં થતાં નથી.
અન્યાયી અને ભ્રષ્ટાચારી સિસ્ટમની સામે ગોપાલે પરાજય સ્વીકારી લીધો, પણ રાઘવે પોતાની લડાઈ ચાલુ રાખી. છેવટે જીત કોની થશે?
બેસ્ટ સેલિંગ નવલકથાઓ – `૩ મિસ્ટક્સ ઑફ માય લાઇફ’ અને `૨ સ્ટેટ્સ’ના લેખક, ભારતના હૃદયસમા પ્રદેશમાંથી એક નવી, રોમાંચક કથા લઈને ફરી તમારી સામે આવ્યા છે તો તમે તૈયાર છોને રૅવૉલ્યુશન માટે?

SKU: 9789351228301 Category: Tags: , , ,
Weight0.28 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Revolution 2020”

Additional Details

ISBN: 9789351228301

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 248

Weight: 0.28 kg

ચેતન ભગત બેસ્ટસેલર બની ચૂકેલી છ નવલકથાઓનાં લોકપ્રિય લેખક છે. આ નવલકથાઓની 10 મિલિયન ઉપરાંત નકલો વિશ્વભરમાં વેચાઈ ચૂકી છે અને વિશ્વની બાર જેટલી ભાષામાં… Read More

Additional Details

ISBN: 9789351228301

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 248

Weight: 0.28 kg