Osho Na Mulla Nasarudin Jokes

Category Philosophy
Select format

In stock

Qty

મુલ્લા નસરૂદ્દીન જુવાન હતો. ચિત્રોનું પ્રદર્શન ભરાયું હતું. ત્યાં પત્નીની સાથે ગયો. નવાં નવાં પરણેલાં હતાં ને ઠેકઠેકાણે ફરવાનો ખ્યાલ હતો. પ્રદર્શનમાં ઘણાં કીમતી ચિત્રો હતાં. એક ચિત્ર પાસે નસરૂદ્દીન રોકાઈ ગયો. પત્ની પણ સાથે હતી. ચિત્ર એક નગ્ન સ્ત્રીનું હતું – અતિ સુંદર અને નગ્નતા, બસ થોડાંજ બે-ચાર પાંદડાંથી ઢંકાયેલી હતી. ચિત્રનું નામ હતું – વસંત. તે મંત્રમુગ્ધ ઊભો હતો. આખરે… પત્નીએ તેનો હાથ પકડીને ઢંઢોળ્યો અને કહ્યું: ‘શું પાનખરની પ્રતીક્ષા કરો છો?’
આવું જ માણસનું મન છે. પત્ની બરાબર ઓળખી ગઈ. પત્નીઓ ઘણું કરીને બરાબર પતિને ઓળખી જાય છે.
તમારી અંદર જે જોર કરતું હોય તે ચારે તરફનો સંસાર બની જાય છે. તમે તેને રંગો છો. આપણી પાસે એક શબ્દ છે ભારે મૂલ્યવાન, દુનિયાની કોઈ પણ ભાષામાં આવો શબ્દ શોધવો કઠણ છે – તે છે રાગ. રાગનો અર્થ આસક્તિ પણ થાય છે. રાગનો અર્થ રંગ પણ થાય છે. તમારી બધી આસક્તિ, તમારી આંખોથી ફેંકેલા રંગનું પરિણામ છે. તમે ચીજોને રંગો છો. જેને જેને તમે રંગો છો, ત્યાં રાગ પકડાઈ જાય છે.
– ઓશો

SKU: 9788119644391 Category: Tags: , , , , , , ,
Weight0.25 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Osho Na Mulla Nasarudin Jokes”

Additional Details

ISBN: 9788119644391

Month & Year: May 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 178

Weight: 0.25 kg

મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં જૈન પરિવારમાં ઓશો રજનીશનો જન્મ થયો હતો. પિતા, બાળપણથી જ, પોતે વિદ્રોહી વિચારધારા ધરાવતા હોવાથી સ્થાપિત હિતોનો અને અંધશ્રદ્ધાયુક્ત માનસ ધરાવતા ધર્મપંડિતો… Read More

Additional Details

ISBN: 9788119644391

Month & Year: May 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 178

Weight: 0.25 kg