જેઓ જીવનમાં ક્યાંક ને ક્યાંક કચડાયા હશે તેઓ જ કર્ણના જીવનનો મર્મ સારી પેઠે સમજી શકશે, એટલું જ નહીં પણ જેઓ ક્યારેય જીવનમાં કચડાયા નહીં હોય તો પણ કચડાયેલાઓનું જીવન કેવું હોય એ કર્ણને જોવાથી એમને સમજાશે! કર્ણનું મૌન એ જ મહાભારતનો સૌથી સુંદર મુખરિત અને મોહક સંદેશ છે. એના યાતનામય, વંચિત અને ઉપેક્ષિત મનના કાંગરા પાંડવોની વિજયઘોષણાને અવારનવાર ઝાંખી પાડી દે છે! મૃત્યુના મહાદ્વાર પાસે પણ જીવનનો આટલો ધૂંધળો વિજય એકમેવ કર્ણે જ અનુભવ્યો છે! આથી જ કર્ણની આ ભાવકથાનું નામ છે `મૃત્યુંજય!’
Weight | 0.65 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788194304388
Month & Year: January 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 600
Weight: 0.65 kg
Additional Details
ISBN: 9788194304388
Month & Year: January 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 600
Weight: 0.65 kg
Be the first to review “Mrutyunjay”
You must be logged in to post a review.