Mandodari

Select format

In stock

Qty

સીતા, દ્રૌપદી અને મંદોદરી સ્ત્રીજીવનનાં કેવાં અલગઅલગ પાસાંને વ્યક્ત કરે છે! ત્રણેય અયૌનિક. સીતા ધરતીપુત્રી, મંદોદરી વિષ્ણુનાં ચંદનલેપમાંથી ઉત્પન્ન થયેલી, દ્રૌપદી અગ્નિકન્યા. પ્રતાપી પતિઓની પત્નીઓ છતાં કેવી યાતના ભોગવવી પડી! ત્રણેય પૌરાણિક છતાં સર્વકાલીન.
મંદોદરી રાવણની યુદ્ધમંત્રી, શતરંજની શોધક. આસુરભાર્યાના કાંટાળા સુવર્ણમુકુટથી જીવનભર કેવી પીડા ભોગવી હશે! એના આરાધ્યદેવ રામ. તેની જ પત્ની તેના કુળવિનાશનું કારણ બને એ વિધિની કેવી વક્રતા!
‘મંદોદરી’ તખ્તા પર અને આકાશવાણી પર ભજવાયું અને અનેક નાટ્યસ્પર્ધાઓમાં વિજેતા બન્યું. ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના પારિતોષિકો મળ્યા અને ‘મંદોદરી’ એકોક્તિ સ્વરૂપે પણ અનેક કાર્યક્રમોમાં રજૂ થતું રહે છે. રિસર્ચ પ્રોજેક્ટમાં એમ.ફીલ. પેપર રજૂ થયાં છે.
કુળવિનાશ પછી મંદોદરી આક્રંદ કરી ઊઠે છે, શા માટે આ નરમેધ જેવાં ભયંકર યુદ્ધો! ક્રૂર હિંસા અને પાશવી અત્યાચારો?
હજી આજે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ નથી.

SKU: 9789393700025 Categories: , Tags: , , ,
Weight0.08 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mandodari”

Additional Details

ISBN: 9789393700025

Month & Year: May 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 74

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.08 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789393700025

Month & Year: May 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 74

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.08 kg