અમદાવાદની સામાન્ય પોળમાં રહીને મોટો માણસ બનવાનાં સપનાં જોતો કેશવ.
ઝગમગતી મુંબઈ નગરીમાં આલિશાન જીવન જીવતી રુહી.
પરસ્પર વિરુદ્ધ જીવન જીવતાં કેશવ અને રુહીની કથા શું છે?
સમાજના ઉચ્ચવર્ગના કહેવાતા લોકો, સામાન્ય લોકોની સાચી સમજણનો પણ સ્વીકાર શા માટે કરતા નથી?
કેશવ અને રુહીનો સંઘર્ષ કેવો અંજામ લાવશે?
જીવનમાં આવતા અચાનક અને અણગમતા બદલાવને સ્વીકારવાની અનોખી યાત્રા અને ગુમાવેલા પ્રેમને ચકાસવાની Unique કથા…. આજે જ વાંચો…
Weight | 0.26 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Additional Details
ISBN: 9789390572922
Month & Year: July 2021
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 220
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.26 kg
Additional Details
ISBN: 9789390572922
Month & Year: July 2021
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 220
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.26 kg
Nilofar
Amazing Story…Very Heart Touching…I Just love it…
Ojaswi Verma
Completed reading this enthralling book today! It’s a great Love story. Must read this one. Also I was intrigued by its eye catching cover page which was the sole reason for reading this book.
Nasim
Amazing Story…Must buy this book..
Radhika sonrat
Heart touching story. … Can’t describe in words.. must read
aspjsk2
Khub saras story.. 👌
Fakt love story nahi pan life ni story
Darek vyakti ae aa book vanchvi joiae
Cover page pan aekdam mast che…Vachya pachi feel thayu aa story par movi bane to maja avi jay…👌👍
Prerana
Its amazing book…
Journey of love , inspiration and youth altogether… Keep writing
Binjal kachhiya
સ્ટોરીમાં થી બે વાતની ખુબ જ પ્રેરણા મળી કે
1)ગમે તેટલું દુઃખ હોઈ તો આપણે માનતા હોઈ એ દેવી તત્વ પાસે મદદ માંગીયે તો જરૂર આપણને રસ્તો મળે છે
2) કોઈ પણ ગોલ મેળવવો હોઈ તો એને સેટ કરીને ટાઈમટેબલ બનાવીને મંડી પડો…
સ્ટોરી ખુબ જ ઇન્ટરેસ્ટિંગ છે…. ખુબ જ મસ્ત છે👌👌
Amit Yadav
I just Loved it please read it, its a great book