કાંચનજંઘા – ભોળાભાઈ પટેલ
`કાંચનજંઘા’ આત્મલક્ષી લલિત નિબંધોનો વિશિષ્ટ સંગ્રહ છે. ઘણા નિબંધોની પૃષ્ઠભૂમિમાં નિબંધકારનો શાંતિનિકેતન નિવાસ અને ઇશાન ભારતમાં અસમપ્રદેશનું ભ્રમણ છે. નિબંધોમાં થતું સૌન્દર્ય નિરૂપણ લેખકની નિજી સંવેદનાથી અનુરણિત હોવાથી મર્મસ્પર્શી બને છે; તો બીજી બાજુ `ઘર’ અને `રઢિયાળી રાત’ જેવા નિબંધ ઘરવતનની ચિરંજીવ માયાનો સંસ્પર્શ ધરાવે છે.
Be the first to review “Kanchanjangha”
You must be logged in to post a review.