Jivangita

Category Management
Select format

In stock

Qty

ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ.

ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભેમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ – તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્ગીતામાં ન હોય!

ભગવદ્ગીતા એ મહાભારતમાં સર્જાતા ધર્મયુદ્ધના પ્રારંભે કૃષ્ણ દ્વારા ગવાયેલું અને અર્જુન દ્વારા સંભળાયેલું જીવનગીત છે. જીવન કોઈપણ યુગનું હોય, મનુષ્ય ક્ષણે ક્ષણે સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ અને સદ્-અસદ્ વચ્ચે ખેલાતા યુદ્ધનો યોદ્ધો બનતો જ રહ્યો છે. આ જીવનયુદ્ધમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી એની સંપૂર્ણ સ્ટ્રેટેજી તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે.

SKU: 9789388882897 Category: Tags: , , , ,
Weight0.12 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jivangita”

Additional Details

ISBN: 9789388882897

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.12 kg

શ્રી અશોક શર્મા ગુજરાત કેડરના IAS અધિકારી છે. ડેરી ટૅકનોલૉજી અને મૅનેજમૅન્ટમાં પૉસ્ટ ગ્રેજ્યુએટ છે. શ્રી શર્મા પાસે 4 વર્ષનો શૈક્ષણિક અને 27 વર્ષનો વહીવટી… Read More

Additional Details

ISBN: 9789388882897

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.12 kg