જીવનને સમૃદ્ધ બનાવે છે અમીરસ! પ્રશ્ન એ છે કે આ અમીરસ છે શું? વિદ્વાનો અને ચિંતકો કહે છે કે પ્રેમ અમીરસ છે, સેવા અમીરસ છે, ક્ષમા અમીરસ છે, ત્યાગ અમીરસ છે, પ્રસન્નતા અને આનંદની લૂંટ ચલાવવી એ અમીરસ છે, સમગ્ર દુનિયા માટે ખુશીઓનો ખજાનો ખોલી નાખવો એ અમીરસ છે!
આ પુસ્તકમાં અમીરસની જુદી જુદી ભાવના, જુદી જુદી વિભાવના, અમીરસના જુદા જુદા સ્વાદ, જુદા જુદા આસ્વાદની અનુભૂતિ કરાવતા તમામ નિબંધો, જીવાતા જીવનના અલગ અલગ ઍન્ગલથી ઝીલવામાં આવેલા ફોટોગ્રાફ્સ જેવા છે જે જિંદગીના દરેક ક્ષેત્રે – ખાસ તો યૌવનક્ષેત્રે તમારો હાથ પકડી તમને તમારા `પ્રિય જીવન’ માટે જીવનપ્રિય બનાવી દેશે!
દુનિયાને તમારી બનાવે છે અને તમને દુનિયાના બનાવે છે એ છે, અમીરસ! જીવનનો અમીરસ!
Weight | 0.11 kg |
---|---|
Binding | Center Pin |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351228097
Month & Year: November 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 96
Weight: 0.11 kg
Additional Details
ISBN: 9789351228097
Month & Year: November 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 96
Weight: 0.11 kg
Be the first to review “Jeni Aankh Ma Ami, Tene Dunia Nami”
You must be logged in to post a review.