સાહિત્યનું કોઈપણ સ્વરૂપ છેવટે તો આપણા રોજબરોજના જીવનનું પ્રતિબિંબ રજૂ કરે છે. તમારા હાથમાં જે પુસ્તક છે, એ તમને જીવન જીવવા માટેની દિશા અને માર્ગદર્શન બંને પૂરાં પાડે છે. આ પુસ્તક તમને અંધારામાં રહેલા ઉજાસને અને નિરાશામાં છુપાયેલી આશાને શોધી કાઢવાની પ્રેરણા આપશે.
જીવનનો પ્રત્યેક દિવસ આપણને કશુંક એવું આપીને જાય છે કે જેનાથી આપણને જીવવાનું બળ મળે છે, અને કશુંક એવું લઈને જાય છે જેનાથી આપણે હાશ અને હળવાશ અનુભવીએ છીએ!
તમારા જીવનની આવી અનેક સમસ્યાઓનું સમાધાન તમને આ પુસ્તકની દરેક પ્રસંગકથાઓમાંથી મળશે. રોજિંદી જિંદગીના ચક્રવ્યુહને ભેદવા માટેનાં Perfect Solutions મેળવવા માટે આ પુસ્તક તમારે અચૂક વાંચવું જોઈએ.
Weight | 0.11 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351225768
Month & Year: June 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 128
Weight: 0.11 kg
Additional Details
ISBN: 9789351225768
Month & Year: June 2017
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 128
Weight: 0.11 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Jeevo Moj Thi….”
You must be logged in to post a review.