Jeet Tamari Mutthi Ma

Category Inspirational
Select format

In stock

Qty

દરેક માણસના સ્વભાવમાં મૂળભૂત રીતે સતત જીતવાની ઇચ્છા રહેતી જ હોય છે. જીતની અદમ્ય ઇચ્છાનો સીધો જ સંબંધ સફળતા સાથે છે. જીવનના દરેક તબક્કે, પ્રસંગે કે ક્ષણે સફળતા મળે ત્યારે જ જીતની એ જાદુઈ ક્ષણોને પામી શકાતી હોય છે.
આપણે ઘણી વાર એવું જોયું હોય છે કે સફળ માણસો કેવી રીતે સતત સફળતા મેળવતા જ જાય છે અને સામે પક્ષે એવા પણ ઘણા લોકો છે કે જેમની યોગ્યતા હોવા છતાં સફળતા તેમની નજીક પણ આવતી નથી. અહીં સવાલ એ છે કે જીવનમાં સતત જીતવાની કોઈ ચોક્કસ રેસિપી હોય છે? હા. ચોક્કસ અને ખાત્રીપૂર્વકના પરિણામો લાવતી રેસિપી હોય જ છે. જીતની એ પરફેક્ટ રેસિપી તમારી મુઠ્ઠીમાં જ છુપાયેલી છે. જરૂર છે માત્ર તમારે તમારી બંધ મુઠ્ઠી ખોલીને નવી રીતે વિચારવાની… અમલ કરવાની અને જીત મેળવવાની…
એક વાત સ્પષ્ટ સમજી લઈએ… આજના હરિફાઈભર્યા માહોલમાં તમને સફળતા અન્ય કોઈ વ્યક્તિ નહીં જ અપાવી શકે. એ માટે તો તમારે જ, તમારી અંદર રહેલા વિજેતાને જગાડવાનો છે અને ચમત્કારિક પરિણામો મેળવવાના છે… તો શું તમે તૈયાર છો?

SKU: 9789351226178 Category: Tags: , , , ,
Weight0.1 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jeet Tamari Mutthi Ma”

Additional Details

ISBN: 9789351226178

Month & Year: September 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Weight: 0.1 kg

Additional Details

ISBN: 9789351226178

Month & Year: September 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Weight: 0.1 kg