Hasta Ramta Vigyan

Category Science
Select format

In stock

Qty

માત્ર મનુષ્યને જ જિજ્ઞાસાનું વરદાન મળ્યું છે. નાનાં બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ હોય છે અને એટલે જ એ વૃત્તિને સંતોષવા માટે દરેક બાળક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે.
દરેક બનતી ઘટના પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યાં સુધી આ કારણની જાણકારી તમને નહીં થાય ત્યાં સુધી તમને એ ઘટના બનવા પાછળનો હેતુ સમજાશે નહીં!
મિત્રો, આવી જ મીઠી મૂંઝવણ બાળકોને પણ થતી હોય છે. એ તો રોજબરોજના જીવનમાં બનતી કુદરતી ઘટનાઓ કે માનવસર્જીત ઘટનાઓ જાણવા માટે ‘આમ કેમ બન્યું?’, ‘કોણે આ કર્યું?’, ‘આને શું કહેવાય?’, ‘એનો આકાર કે રંગ આવો કેમ છે?’ જેવા અનેક જિજ્ઞાસાપ્રેરક પ્રશ્નો પૂછતું જ હોય છે!
આવા એક નહીં અનેક કૌતુકપ્રિય પ્રશ્નોના જવાબો તમારા હાથમાં રહેલા પુસ્તકમાં સમાયેલા છે! મોબાઇલ-ટેબલેટના વળગણમાંથી મુક્ત કરવા। માટે તમારાં બાળકને માત્ર એકવાર, આ પુસ્તકમાંનો કોઈપણ એક પ્રયોગ તમે જાતે એની સમક્ષ કરી બતાવો, જુઓ પછી આ પુસ્તકનો જાદુ! બાળકના ચિત્તમાં પડેલી જિજ્ઞાસાવૃત્તિ આળસ મરડીને જાગી જશે અને મોબાઇલ-ટેબલેટને એકબાજુએ ધકેલી દઈ આ પુસ્તકમાં સમાવાયેલા જ્ઞાનવર્ધક પ્રયોગો કરવામાં ચોક્કસ એ મશગૂલ થઈ જશે! એકવાર પ્રયોગ કરી જુઓ અને અનુભવો તમારા બાળકની વૃત્તિ-પ્રવૃત્તિમાં આવી રહેલું સર્જનાત્મક પરિવર્તન!

SKU: 9789351226789 Category: Tags: ,
Weight0.13 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Hasta Ramta Vigyan”

Additional Details

ISBN: 9789351226789

Month & Year: September 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.13 kg

Additional Details

ISBN: 9789351226789

Month & Year: September 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.13 kg