Get Well Soon

Select format

In stock

Qty

આપણા શરીરના કયા ભાગમાં મન આવેલું છે એ આપણે જાણતા નથી. કોઈએ આજ સુધી, ‘મન’ને જોયું નથી. પરંતુ આ ‘મન’ આપણા વ્યવહારો અને જીવનનું સ્ટિયરિંગ વ્હીલ છે એ હવે સ્વીકારાઈ ચૂક્યું છે.
માણસ તરીકે આપણે સહુએ આપણા મનને સમજવું જરૂરી છે એટલું જ નહીં, બીજાના, મનને સમજવું પણ અનિવાર્ય છે.
મન અને બુદ્ધિ બંને જુદાં છે. માણસ વિચારે છે બુદ્ધિથી, પરંતુ વર્તે છે એની લાગણીઓ અને મનની દોરવણી પ્રમાણે.. એક્શન અને રિએક્શનની વચ્ચે જીવતો માણસ સામાન્ય રીતે એક્શનથી જીવવા માગે છે, પરંતુ રિએક્શનથી જીવતો જોવા મળે છે.
એક અગત્યની વાત એ છે કે આપણે સહુ શાંતિ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ. સંબંધો સુધારવા માગીએ છીએ. ઉશ્કેરાટ અનુભવવા માગતા નથી… તેમ છતાં અંતે એવી પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ જ્યાં ઘૃણા, તિરસ્કાર, ક્રોધ, અને અંતે પસ્તાવો આપણા ભાગે આવે છે.
આ પુસ્તક તમને તમારી સાચી સમસ્યાની ઓળખાણ કરાવશે. તમારા મન પર થતી પીડાદાયક અસરને ઘટાડીને સમસ્યાને સરળ બનાવવામાં મદદ કરશે એટલું વચન હું લેખક તરીકે આપી શકું છું… તદ્દન પ્રામાણિકતાથી કોઈ પણ પ્રકારની બચાવવૃત્તિનો ઉપયોગ કર્યા વિના અરીસાની સામે ઊભા હોવ એ રીતે આ પુસ્તકનો ઉપયોગ કરશો તો `સુખી થશો’ એમ નથી કહેતી, પરંતુ ઓછા દુ:ખી થશો એ નક્કી છે.

SKU: 9789388882354 Categories: , Tags: , , , , , , , , , , ,
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Get Well Soon”

Additional Details

ISBN: 9789388882354

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.15 kg

કાજલ ઓઝા વૈદ્ય લોકપ્રિય ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મુંબઇ ખાતે થયો હતો. તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે. તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા… Read More

Additional Details

ISBN: 9789388882354

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.15 kg