Falshruti

Category Short Stories, Latest, New Arrivals
Select format

In stock

Qty

‘ટૂંકી વાર્તા કેવળ ઘટના નથી, પરંતુ એ એક નવી ઘટના છે.’
– માય ડિયર જયુ
* * *
ઓચિંતા જ મારા ચિત્તમાં પ્રવેશીને ઊંઘવા ન દેનાર વાર્તાએ ક્યારેક મને હંફાવી પણ છે. વાર્તા એટલે સીધી ઘટના કે કોઈ અહેવાલ નહીં, વાર્તા એટલે માત્ર એક ક્ષણનો ઝબકારો. જેમ જેમ વાર્તાઓને નજીકથી જોતી ગઈ, સમજતી ગઈ, તેમ તેમ વાર્તા ક્યારેક હિમાલયની ટોચ જેવી લાગી, તો ક્યારેક દરિયાના ઊંડાણ જેવી. ક્યારેક ધગધગતા રણ જેવી, તો ક્યારેક શાંત નદીના વહેણ જેવી.
જાણે અવતરવા ઉતાવળી હોય એમ મગજમાં ઘમાસાણ મચાવીને પાછળથી કાગળ ઉપર હાથતાળી આપીને સાફ છટકી જતી વાર્તાને રીઝવવી ઘણી અઘરી છે. એ મનમોજી છે, જિદ્દી છે, છતાંય આ સ્વરૂપ મને ગમે છે. આ વાર્તાઓનાં પાત્રો મારી આસસપાસની દુનિયામાંથી જ છે.
કહેવાય છે કે સર્જન લેખકને ઈશ્વરની સમકક્ષ લાવીને મૂકી દે છે. મારી જાત શોધવાની મથામણની ફલશ્રુતિ એટલે મારી વાર્તાઓ.
– દિવ્યા જાદવ
* * *
આજના શોરબકોરભર્યા વાતાવરણમાં પોતાનો ઊર્જાવાન અવાજ પ્રગટાવતી કલમ ગુજરાતી વાચકો સામે મુકાઈ રહી છે.
– અજય સોની

Weight 0.100 kg
Dimensions 8.5 × 5.5 × 0.2 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Falshruti”

Additional Details

ISBN: 9789361974267

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 110

Dimension: 8.5 × 5.5 × 0.2 in

Weight: 0.100 kg

દિવ્યા જાદવનું પિયરનું વતન રાણા કેરાળા છે. સાસરું જૂનાગઢ જિલ્લાનું કાલવાણી ગામ છે. તેમનો જન્મ તા. 11-12-1986ના રોજ ઉપલેટા ગામે થયો છે. એમનો અભ્યાસ દસ… Read More

Additional Details

ISBN: 9789361974267

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 110

Dimension: 8.5 × 5.5 × 0.2 in

Weight: 0.100 kg