જીવનની પાઠશાળાના ક્યારેય નિવૃત્ત નહીં થતા જીવનશિક્ષકો!
સૃષ્ટિમાં જ્યારે સર્જનહારને કશુંક નવસર્જન કરવું હોય છે ત્યારે એ માનવાવતારે પ્રગટ થાય છે અને પૃથ્વીના પટ પર બેચાર ડગલાં દૈવતનાં પાડી જાય છે. દૈવતનાં આ બેચાર ડગલાં, પૂરા માનવસમાજને પરમાર્થનાં દસ-બાર પગલાં ભરવા માટેનું બોધજ્ઞાન આપતાં રહે છે.
જિંદગીને Lovely અને Lively કેવી રીતે જીવી શકાય એ માટેનું ‘લાઇવ ડૅમોન્સ્ટ્રેશન’ જોવું હોય તો મળો આ પુસ્તકમાં નાથિયાભાઈ ટપાલી, મહાસુખભાઈ મેરાઈ, રૂપી ખવાસણ, પીટર મિકેનિક જેવા કાલ્પનિક પાત્રોને અને બબલદાસ, આચાર્ય આનંદશંકર ધ્રુવ, ગુરુ નાનક, સરદાર વલ્લભભાઈ પટેલ, હાજી મહમ્મદ અલારખિયા અને શ્રીમદ્ રાજચંદ્ર જેવા વાસ્તવિક મહાનુભાવોને તેમજ જીવનસાર્થક્યના સર્જક તૉલ્સ્તૉય જેવા અનેક માનવદીપને, જેમણે જિંદગી જોવાની અને જીવન જીવવાની કલા દર્શાવી છે.
જીવનઉદ્યાનમાં ખીલીને, અનંતકાળ સુધી માનવતાની મહેક મૂકી ગયેલાં આવાં વિવિધ પ્રકૃતિનાં માનવપુષ્પોની જીવનકથાઓથી શોભતું આ પુસ્તક, તમને જિંદગી જીવવાનો નકશો પૂરો પાડશે!
Weight | 0.15 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789390298778
Month & Year: November 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 150
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.15 kg
Additional Details
ISBN: 9789390298778
Month & Year: November 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 150
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.15 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Daivat Na Dagla Parmarth Na Pagla”
You must be logged in to post a review.