સ્વતંત્રતા આંદોલનની સાથેસાથે ભારતના ભાગલા પાછળનાં સાચા કારણો અને
પીડા પ્રજા જાણી શકે એ આશયથી
આ પુસ્તક લખવામાં આવ્યું છે.
દેશ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઊજવી રહ્યો છે ત્યારે આ પુસ્તક આજની અને આવનારી નવી પેઢીને કંઈક ઇતિહાસબોધ આપીને સત્ય જાણવા માટેનું નિમિત્ત બનશે.































Be the first to review “Bharat Na Bhagla Ni Bhitar Ma”
You must be logged in to post a review.