માણસ પોતાના જીવનમાં સાચપ અને સારપને જાળવી રાખે તો સંપૂર્ણ જીવન અખંડ આનંદમય બની જાય!
આપણે જો આપણું પોતાનું મનોવિશ્લેષણ કરીશું તો પોતાની જ પાસેથી ઘણુંબધું જાણવા મળશે! તમારા હાથમાં જે પુસ્તક છે એ તમારું જ અત્તર છે અને તમારી જ સુવાસ છે એવું તમને દરેક પાને અનુભવાશે!
ઈશ્વરને પસંદ પડે એવી હેસિયત, જો આપણે `માણસ’ તરીકેની કેળવી લઈએ, તો ઈશ્વર પોતાના સમગ્ર ઐશ્વર્યની વસિયત આપણા નામે કરી દેશે એવો ભરોસો તમને આ પુસ્તકના દરેક લેખમાંથી મળશે!
Be the first to review “Aapnu Attar Aapni Suvas”
You must be logged in to post a review.