21mi Sadina 21 Padkar

Category Latest, New Arrivals, Reflective
Select format

In stock

Qty
સેપિયન્સ : આપણે ક્યાંથી આવ્યા છીએ?
હોમો ડેયસ : આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
21મી સદીના 21 પડકાર : વર્તમાનમાં આપણે શું કરી રહ્યા છીએ?
——
આપણે દંતકથાઓ બનાવી
પ્રજાતિઓને એકજૂથ કરવા માટે…
આપણે કુદરતને કાબૂમાં કરી
વધુ શક્તિ મેળવવા માટે…
હવે આપણે જીવનની સાથે રમી રહ્યાં છીએ
આપણાં શેતાની સપનાંઓ પૂરા કરવા માટે…
પણ શું હવે આપણે આપણી જાતને ખરેખર ઓળખીએ છીએ?
કે પછી આપણી શોધો જ આપણું અસ્તિત્વ ભૂંસી નાખશે?
પરમાણુયુદ્ધ, પર્યાવરણની આપત્તિઓ અને ટૅક્નૉલૉજિકલ અવરોધોથી આપણે આપણી જાતને કેવી રીતે બચાવી શકીએ? ખોટા સમાચારો અથવા આતંકવાદના ભય વિશે આપણે શું કરી શકીએ? આપણે આપણાં બાળકોને શું શીખવવું જોઈએ?
શું આપણે હજી પણ આપણે બનાવેલી દુનિયાને સમજવા સક્ષમ છીએ?
યુવાલ નોઆ હરારી આપણને આજના સમયના સૌથી મોટા પડકારોની એક રોમાંચક સફર પર લઈ જાય છે. 21મી સદીના 21 પડકાર – આજના મૂંઝવણભર્યા સમયમાં માણસ હોવાનો અર્થ સમજાવે છે.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “21mi Sadina 21 Padkar”

Additional Details

ISBN: 9789361974212

Month & Year: November 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 352

Dimension: 8.5 × 5.5 × 0.7 in

Weight: 0.400 kg

ડૉ. યુવલ નોઆ હરારી ઇઝરાયેલના ઇતિહાસકાર છે. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં Ph.D. કર્યું છે અને વિશ્વ ઇતિહાસમાં વિશેષતા મેળવ્યા બાદ હવે જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં ભણાવે… Read More

રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક ‘નયા પડકાર’માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.… Read More

Additional Details

ISBN: 9789361974212

Month & Year: November 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 352

Dimension: 8.5 × 5.5 × 0.7 in

Weight: 0.400 kg