Yugdrashta Rastrapurush Pandit Deendayal Upadhyay

Select format

In stock

Qty

પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે યુગદ્રષ્ટા રાષ્ટ્રપુરુષ અને માનવદર્શન તથા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા. પંડિતજીના વિરાટ જીવન અને કવનને અહીં પ્રેરણાત્મક રીતે કંડારાયું છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેના આ પુસ્તકમાં તેમના જીવનચરિત્રની સાથે આ મહાપુરુષના જીવનસંદેશ સ્વરૂપે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને સામાજિક દાર્શનિક ચિંતનના સાહિત્યનું વાંચનભાથું પણ છે.

પુસ્તકના પ્રત્યેક પ્રકરણમાંથી આદર્શ જીવનશૈલી તથા સનાતન વૈદિક ધર્મના ધર્માચરણની પ્રેરણા મળશે. પંડિતજીની જીવનગાથાના આ પુસ્તકનું વાચન – પ્રાકૃતિક જીવનના નિયમો, કર્મનાં પરિણામો, માતૃભૂમિ માટે સમર્પણનો ભાવ ઉજ્જ્વળ કરશે. તમારા મનમાં ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમે । ત્વયા હિન્દુભૂમે સુખમ્ વર્ધિનો હમ…’ પ્રાર્થના સ્વરૂપે રાષ્ટ્રભક્તિની પ્રેરણાનું ગાન ગુંજી ઊઠશે.

Weight0.14 kg
Dimensions0.6 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Yugdrashta Rastrapurush Pandit Deendayal Upadhyay”

Additional Details

ISBN: 9788119644261

Month & Year: November 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 124

Dimension: 0.6 × 5.5 × 8.5 in

Weight: 0.14 kg

[5:59 PM] Bharat Parmar ડૉ. કનુભાઈ ગોરધનદાસ જોષી જન્મ તા : 30-05-1946, પ્રાંતિજ, સાબરકાંઠા શિક્ષણ (બી.એસસી; એમ.એડ્. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી.,) શાળાકીય શિક્ષણ શેઠ. પી. ઍન્ડ. આર.… Read More

Additional Details

ISBN: 9788119644261

Month & Year: November 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 124

Dimension: 0.6 × 5.5 × 8.5 in

Weight: 0.14 kg