જીવનની સંવેદના સાથે જોડાતું અનોખું નેટવર્ક
કેટલાંક માણસો પાસવર્ડ જેવાં હોય
છુપાઈને યાદ રાખવા પડે…
કેટલાંક `એન્ટર કી’ જેવાં હોય
પાસવર્ડ લખ્યા પછી એમનો ઉપયોગ
કરવો જ પડે…
કેટલાક મોબાઇલમાં ગમે ત્યારે
ઝળકતા `નોટીફિકેશન’ જેવા હોય
કેટલાક `પાસકોડ’ જેવા હોય
તો કેટલાક `બ્લુ ટુથ’થી કનેક્ટ કરવા પડે!
કેટલાંક `હોટસ્પોટ’થી જ પકડાય…!
અને કેટલાક `wi fi’ જેવા…
ચૂપચાપ આપણી મદદે આવીને આત્માની
ડિવાઇસને અનુરૂપ થઈને વર્તે…
આ પુસ્તક એવી મહેફિલનું આપણા
`સ્વ’-ભાવનું નેટવર્ક છે.
વાંચતા વેંત ડાઊનલૉડ થઈ જાય જિંદગી…
Be the first to review “Wi-Fi”
You must be logged in to post a review.