The First Day

Category New Arrivals, Novel
Select format

In stock

Qty

1000 TBના પ્રોસેસર્સ જેમના હૈયામાં ધમધમે છે એવા યુવાનો શું કરી શકે છે એનો પુરાવો એટલે ‘The First Day’

આ પુસ્તક તમને શીખવશે કે…

ટાંકણાની પીડા સહન કરી શકે એ પથ્થર મૂર્તિ બને છે, અસહ્ય ગરમીમાં પીગળી ના જાય એ ધાતુ અલંકાર બને છે.

દરેક અડચણ એક તક છે, એવો કૂદકો લગાવવાની કે જેમાં તમે જો સફળ રહ્યાં તો તમારા ધ્યેયની વધુ નજીક પહોંચી શકશો.

શબ્દ એ શું છે? આપણી લાગણીનું ધ્વનિ સ્વરૂપ! ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભૂતકાળમાં થયેલાં કોઈ પણ યુદ્ધનો પહેલો વાર શબ્દ સ્વરૂપે થયેલો. પછી એ પત્ર સ્વરૂપે હોય, લલકાર સ્વરૂપે હોય કે ભાષણ સ્વરૂપે.

મીડિયા સાથે કામ કરવું એ આગ સાથે કામ લેવા બરાબર છે. જો સલુકાઈથી કામ થાય તો આ અગ્નિ સત્યને પ્રજ્વલિત કરી શકે છે અને લોકો સમક્ષ ઉજાગર કરી શકે છે. જો વાત બગડે તો આ જ અગ્નિ સત્યને બાળીને જૂઠનો ધુમાડો ફેલાવી દે છે.

ઘર્ષણની પ્રક્રિયામાંથી પસાર થતી વખતે સૌથી અગત્યની બાબત છે કે આ કઠિન સમયમાં ટકી રહેવું. તમે ઘર્ષણની પ્રક્રિયામાં ટકી રહ્યા તો જ તમારો આકાર, તમારું મૂલ્ય, તમારો ધ્યેય પામશો.

ગળું પકડવાનો ધંધો છોડો… ગળે લગાવતાં શીખો.

ગાંધીજીના સત્યાગ્રહને ક્યારે દેશે હત્યાગ્રહમાં ફેરવી દીધો, ખબર જ ના પડી!

આપણે આવો જ એક વળાંક લઈને સાચો માર્ગ પસંદ કરવાનો છે. માટે જ આપણે આપણી આ લડત – આ ચળવળને નામ આપીએ છીએ ‘Right ટર્ન’… ‘ધ Right ટર્ન મૂવમેન્ટ’.

Weight 0.25 kg
Dimensions 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “The First Day”

Additional Details

ISBN: 9789390572939

Month & Year: September 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 204

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.25 kg

Additional Details

ISBN: 9789390572939

Month & Year: September 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 204

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.25 kg