લોકો મને ઘણી વાર પૂછે છે કે, ‘હેં સુધાબહેન, આટલા બધા વિવિધ રસભર્યા પ્રસંગો તમારા જીવનમાં જ શી રીતે બને છે?’ ત્યારે હું કહું છું કે આપણને સહુને જીવનની આ લાંબી સફરમાં વિવિધ અનુભવો તો થાય છે જ, પરંતુ એક સંવેદનશીલ મન તથા કરુમાસભર હૃદય જ આ અનુભવોને વાચા આપી શકે. ગુજરાતની પ્રજાની લાગણીશીલતાની મને જાણ છે. તમને આ પ્રસંગો જરૂર તમારા જ લાગશે!
– સુધા મૂર્તિ
આ પુસ્તકના લેખો જ્યારે અંગ્રેજીમાં ઇન્ટરનેટ પર પહેલી વાર માણ્યા ત્યારે જ સુધાબહેનને મેં કહ્યું હતું, ‘કોઈ પણ અનુભવને નોંધીને વાચા આપવાની શક્તિ જો મારામાં હોત તો હું પણ આવું જ લખત!’ ‘મનની વાત’ અને ‘સંભારણાંની સફર’ના વાચકોને આ કૃતિ જરૂર ગમશે. પોતાની જ વાત લાગશે!
સોનલ મોદી
Be the first to review “Tamej Tamaru Ajvalu”
You must be logged in to post a review.