યુવાન શું કરી શકે?
જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝ્ડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન.
– તેજીનો તોખાર બની શકે.
– પથ્થરમાંથી પાણી કાઢી શકે.
– કારકિર્દીનું Golden ઘડતર કરી શકે.
– Successને મેળવી શકે, માણી શકે, સાચવી શકે.
– દુનિયાની સાથે ખભેખભો મિલાવી ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.
તો, હવે પ્રશ્ન થાય કે યુવાનને ઉત્તમ અને સચોટ માર્ગદર્શન મળે કેવી રીતે? ક્યાંથી મળે? એ માટે શું કરવું જોઈએ?
જવાબ છે મળે પ્રા. ડૉ. અશ્વિન દેસાઈનાં ત્રણ અમૂલ્ય પુસ્તકોમાંથી.
– Stop નહીં, Start થાવ
– સફળતાની ટોચે પહોંચવા માટેનું પહેલું પગલું :
સમજો, સ્વીકારો, શીખો
– જીવનની વાતોમાંથી શીખીને આગળ વધવાની Tips :
શીખર પર પહોંચવાની Keys
નોકરી કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આટલું કરો.
વર્ષોના અનુભવ દ્વારા બનેલી સફળતાની આ Sure Shot રેસિપી દરેક યુવાન માટે વાંચવી Must છે.
Be the first to review “Stop Nahi Start Thav”
You must be logged in to post a review.