Smrutio Nu Shantiniketan

Category Reminiscence
Select format

Out of stock

“પેટે પાટા બાંધીને તારાં મા-બાપ તને શાન્તિનિકેતન મોકલી રહ્યાં છે. મન દઈને ભણજે, દીકરા !” લેખકના દાદીએ લેખકને કહેલું. એ મન દઈને ભણ્યા કે નહીં એ તો આપણે નથી જાણતા, પણ આ પુસ્તક જરૂર મન દઈને લખ્યું છે. એથી, જ એ આપણા -અંતરમનના ઊંડાણને સ્પર્શે છે અને એની નિચ્છલતા આપણને મોહિત કરે છે.
નર્મદા-પરિક્રમાનાં પુસ્તકોથી ખૂબ જાણીતા થયેલા ચિત્રકાર-લેખક અમૃતલાલ વેગડ કલાકારોની જન્મભૂમિ સમાં શાન્તિનિકેતનમાં પાંચ વર્ષ રહ્યા. પહેલાં એ આપણને નર્મદાના સૌંદર્યલોકમાં લઈ ગયા. હવે જાણે કે કાળમાં સુરંગ ખોદીને, અડધી સદી પહેલાંના શાન્તિનિકેતનના સૌંદર્યલોકમાં લઈ જાય છે. આ પુસ્તકનો વૈભવ, લેખકનાં અન્ય પુસ્તકોની જેમ, એની રસળતી, રસ ઝરતી બાનીમાં
અને એના સાદગીપૂર્ણ સૌંદર્યમાં છે.

SKU: 9789389858211 Category: Tags: , , , , , ,
Weight0.2 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Smrutio Nu Shantiniketan”

Additional Details

ISBN: 9789389858211

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 190

Weight: 0.2 kg

અમૃતલાલ વેગડ ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર હતા. તેઓ જબલપુર, મધ્ય પ્રદેશમાં રહેતા હતા. તેમના પિતા માધાપર, કચ્છના વતની હતા અને જબલપુરમાં આવીને… Read More

Additional Details

ISBN: 9789389858211

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 190

Weight: 0.2 kg