Saundarya Ni Nadi Narmada

Select format

In stock

Qty

સૌંદર્યની નદી નર્મદા
દિન દિન બઢત સવાયો
દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ!
મારી પાસે બે ભાષાની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે. સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર ગુજરાતી પુસ્તક ‘સૌંદર્યની નદી નર્મદા’ને મળ્યો છે.
મધ્યપ્રદેશમાં રહેવાના લીધે ગુજરાત જોડે સંપર્ક લગભગ તૂટી ગયો હતો. ગુજરાતી લેખન થકી એ પાછો જોડાઈ ગયો છે. જે ગુજરાત મારાથી દૂર ચાલ્યું ગયું હતું, નર્મદામૈયાએ એ મને પાછું અપાવ્યું છે.
મરાઠી અનુવાદો થકી નર્મદાસૌંદર્ય મહારાષ્ટ્રમાં પણ પહોંચી ગયું છે. બંગાળી અને અંગ્રેજી અનુવાદો પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આમ નર્મદાસૌંદર્ય ‘દિન દિન બઢત સવાયો!’ – અમૃતલાલ વેગડ

SKU: 9789390298150 Categories: ,
Weight0.2 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Saundarya Ni Nadi Narmada”

Additional Details

ISBN: 9789390298150

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 216

Weight: 0.2 kg

અમૃતલાલ વેગડ ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર હતા. તેઓ જબલપુર, મધ્ય પ્રદેશમાં રહેતા હતા. તેમના પિતા માધાપર, કચ્છના વતની હતા અને જબલપુરમાં આવીને… Read More

Additional Details

ISBN: 9789390298150

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 216

Weight: 0.2 kg