Europe Itinerary

Category Travelogue
Select format

In stock

Qty

યુરોપ Itinerary

યુરોપ એટલે ધરતી ઉપરનું સ્વર્ગ!

યુરોપનું જીવન હોય કે વાતાવરણ, સંસ્કૃતિ હોય કે ઈતિહાસ –
સદીઓથી સૌને આકર્ષતું રહ્યું છે યુરોપ!

ટ્રાવેલિંગ એ દરેક ગુજરાતીના લોહીમાં રહે છે અને જીવનમાં એકવાર યુરોપ ફરવાની ઈચ્છા સૌને હોય જ છે. યાદ રાખો કે યુરોપ એ કંઈ ટ્રાવેલ કંપનીઓ સાથે કરવાની જગા નથી કે જ્યાં નિયમોમાં કે દિવસોમાં બંધાઈને જવું પડે. યુરોપ તો દિવ્ય અનુભૂતિથી તમારી અંદરની શાંતિને પામવાનું કુદરતી મંદિર છે.

આ પુસ્તક તમને એવાં અજાણ્યાં અને Unique Destinationsની સફર કરાવશે, જ્યાં સાચા અર્થમાં યુરોપને માણી શકાય; પણ ટ્રાવેલ કંપનીઓ આ જગાઓએ લોકોને લઈ જવાનું ટાળતી હોય છે.

લાખો રૂપિયા ખર્ચતાં પહેલાં યાદ રાખો… આ પુસ્તક એક Investment છે, યુરોપનો સાચી રીતે અનુભવ કરીને જીવનભરનાં સપનાંઓને સિદ્ધ કરવાનું!

SKU: 9789388882965 Category: Tags: , , , , , , ,
Weight0.32 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Europe Itinerary”

Additional Details

ISBN: 9789388882965

Month & Year: November 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 360

Weight: 0.32 kg

જર્મનોને અંગ્રેજી શીખવતાં પ્રતીક્ષા થાનકી છાપાં, સામયિકો, પુસ્તકો, રેડિયો-ટીવી, વેબસાઇટ્સ… દરેક માધ્યમ માટે લખે છે. અંગ્રેજીમાં તેમનો ટ્રાવેલ બ્લોક ઍવૉર્ડ નોમિનેટેડ અને ગુજરાતીના પ્રવાસ નિબંધો… Read More

Additional Details

ISBN: 9789388882965

Month & Year: November 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 360

Weight: 0.32 kg

Inspired by your browsing history