કાપડ ઓછું છે તો ગજવાં હટાવ તું,
ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું.
* * *
ઘાત પાણીની હતી, રણમાં મર્યો,
છેવટે તો એ જ કારણસર મર્યો!
* * *
પડછાયાની ચાલ અલગ પણ હોઈ શકે,
ઘરથી લઈને છેક કબર લગ હોઈ શકે.
* * *
મેં જફા કદ માપવાની એટલે પડતી મૂકી,
બીજ વડનું રાઈના દાણાથી નાનું હોય છે!
* * *
નક્કી એની બે પેઢી તો તરી જવાની જોજે તું,
એને આંખો ચાર થઈ છે, એ પણ પુસ્તકમેળામાં.
Weight | 0.12 kg |
---|---|
Dimensions | 0.7 × 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: Rrsh0006
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 124
Dimension: 0.7 × 5.5 × 8.5 in
Weight: 0.12 kg
Additional Details
ISBN: Rrsh0006
Month & Year: January 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 124
Dimension: 0.7 × 5.5 × 8.5 in
Weight: 0.12 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Rajwadu”
You must be logged in to post a review.