ઘરને ગૃહમંદિરમાં પરિવર્તિત કરે છે પ્રસન્નતાનો પ્રસાદ!
સાચી પ્રસન્નતા સ્થિતપ્રજ્ઞતાની ઓળખ છે. પ્રસન્નતાનો જનક સંતોષ છે. સંતોષના સંસ્કાર જ્યારે પ્રસન્નતાને મળે છે ત્યારે એ પ્રસન્નતા, પ્રભુનો પ્રસાદ બની જાય છે.
આ પુસ્તકમાં લેખકે જિંદગીને કેવી રીતે સફળ બનાવવી અને જીવનને કેવી રીતે સાર્થક બનાવવું એ માટેનો રોડમૅપ રજૂ કર્યો છે.
‘મૅકડૉનાલ્ડ’ કોર્પોરેશનના સ્થાપક આર્થર ક્રોકે બહુ સરસ વાત કરી છે કે ખિસ્સામાં નાણાં હોય ત્યારે સિદ્ધાંતો અને મૂલ્યોની વાત કરવી બહુ સહેલી છે, પણ ગરીબાઈમાં મૂલ્યોને અને સિદ્ધાંતોને વળગી રહે એ જ ‘ટકોરાબંધ’ માનવી કહેવાય.
માનવીને આવો ટકોરાબંધ માનવી બનાવે છે માણસનો અંતરાત્મા, જે માણસનો સાચો ગુરુ છે. આ ગુરુ જ માણસને ‘સ્વ’ની ઓળખ અને ‘સર્વ’ તરફનું દિશાદર્શન કરાવે છે. ગ્રંથને ગુરુ સમજવામાં આવે છે. આ પુસ્તક ગુરુના પર્યાયરૂપ છે, જે દરેક વાચકને ક્ષણે ક્ષણે પ્રસન્નતાનો પ્રસાદ આપતું રહેશે.
પ્રસન્નતાનો પ્રસાદ વહેંચતું આ પુસ્તક દરેક ઘરને ગૃહમંદિરમાં પરિવર્તિત કરી દેશે!
Weight | 0.11 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789390298631
Month & Year: December 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 112
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.11 kg
Additional Details
ISBN: 9789390298631
Month & Year: December 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 112
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.11 kg
Be the first to review “Prasannata No Prasad”
You must be logged in to post a review.