જીવનનું બીજું નામ રોલરકોસ્ટર છે. જે રીતે રોલરકોસ્ટરમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે એમ જ જીવનમાં પણ અનેક પ્રસંગો કે અનુભવો દ્વારા વિવિધ ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે.
જીવન જીવવાની આપણી ‘ઇચ્છા’ અને રોજિંદા જીવનની ‘વાસ્તવિકતા’ વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ હોય છે. આપણી ઇચ્છા તો જીવન ફૂલ જેવું કોમળ, સરળ અને મહેકતું રહે એવી જ હોય છે, પણ વાસ્તવિક જીવનમાં દુ:ખ, ચિંતા, આઘાત, વિશ્વાસઘાત, સ્પર્ધા, દગો જેવા અનેક કાંટા ચુભાતાં જ રહે છે, જે આપણી સંવેદનશીલ લાગણીઓને લોહીલુહાણ કરી નાખે છે.
વિનાયક અને અંજના પોતાની ફૂલ જેવી વિચારેલી જીવનસફરમાં કેવા કેવા કાંટાને ભોગવે છે, અનુભવે છે અને લોહીલુહાણ થાય છે એની આ કથા છે.
શું વિનાયક અને અંજના આ કાંટાઓથી બચી શકશે?
અંજના અને વિનાયકના જીવનની દશા અને દિશા વિધાતાએ કેવી રીતે આલેખી છે?
આપણા સૌના જીવનમાં આવતા કાંટારૂપી પ્રશ્નો અને પડકારો સામે જીવવાનું અને જીતવાનું શીખવતી આ ક્લાસિક કથા તમને ચોક્કસ ગમશે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119644780
Month & Year: March 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 264
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.29 kg
Additional Details
ISBN: 9788119644780
Month & Year: March 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 264
Dimension: 5.50 × 8.50 in
Weight: 0.29 kg
Be the first to review “Phoolne Vagya Kanta”
You must be logged in to post a review.