Kahani Me Twist

Category Short Stories
Select format

In stock

Qty

અત્યાર સુધી લખાતા ગુજરાતી વાર્તા સાહિત્યમાં એક જુદા જ પ્રકારની આબોહવા લઈને આવતી આ કથાઓ, તમારા રોમેરોમમાં એક નવો જ રોમાંચ પેદા કરશે!
દિલધડક પ્રસંગો દ્વારા પ્રેમકથા પણ થ્રિલ જન્માવી શકે છે, એમાં પણ ગૂઢ રહસ્ય ધબકતું હોઈ શકે છે. આ દરેક કથા માત્ર નીરસ વર્ણનકથા નહીં બની રહેતાં તમને કોઈક જુદા જ અýગલથી કશુંક પામ્યાનો અહેસાસ કરાવશે.
ગુજરાતી સાહિત્યમાં એક નવી જ ક્ષિતિજ ખોલતી આ કથાઓ તમને કંઈક નોખી, કંઈક અનોખી જરૂર લાગશે! એકવાર આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યા પછી તમને મૂકવાનું મન નહીં થાય એવું અમે નહીં, આ કથાઓ જ તમને કહેશે!

ગુજરાતીમાં સારી કથાઓ હવે શોધવી પડે તેમ છે ત્યારે પ્રફુલ્લ કાનાબારની કથાઓ વાંચીને હાશકારો થાય છે.
– કૃષ્ણકાંત ઉનડકટ

ગુજરાતી સાહિત્યને એક નવી જ દિશા આપવા માટે સક્ષમ સર્જક શ્રી પ્રફુલ્લ કાનાબારે વાચકોને કદી નિરાશ નથી કર્યાં.

SKU: 9789351226949 Category: Tags: , , , ,
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Kahani Me Twist”

Additional Details

ISBN: 9789351226949

Month & Year: November 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.15 kg

પ્રફુલ્લ કાનાબાર સન 2002થી લેખનક્ષેત્રે કાર્યરત છે. તેમની 175 નવલિકાઓ, બાર લઘુનવલ તથા બે નવલકથા દેશ વિદેશના વિવિધ અખબારો તથા સામાયિકોમાં પ્રકાશિત થઈ ચૂકેલ છે.… Read More

Additional Details

ISBN: 9789351226949

Month & Year: November 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.15 kg