વિશ્વવિખ્યાત હાસ્યકાર ચાર્લી ચૅપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત!
જીવવા માટે અનાજ-પાણી અને શ્વાસનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ હાસ્યનું પણ છે, તેમ છતાં આજે મોટાભાગના માણસો કોણ જાણે કેમ હસવાનું ભૂલી ગયા છે. હાસ્ય તો ‘સબ દુઃખોં કી એક દવા’ જેવું છે, એટલે તો ડૉક્ટરો પણ કહેતા થઈ ગયા છે કે Laughter is the best Medicine!
રોજબરોજના જીવનમાં આવતી મુશ્કેલીઓ, વિટંબણાઓ અને હાડમારીઓમાંથી પેદા થતી હતાશા અને નિરાશાએ આજના માણસને હસવાનું ભૂલાવી દીધું છે. મુશ્કેલીઓ અને વિટંબણાઓ તો પેલા ચાર્લી ચૅપ્લિનના જીવનમાંય હતી પણ એ ટકી ગયો, માત્ર હાસ્યના જોરે જ!
મિત્રો, તમારા હાથમાં જે પુસ્તક છે એનાં પાને પાને રહેલું હાસ્યનું ટૉનિક નિરાશાઓથી તમને દૂર રાખશે અને જિંદગીનો સહજ આનંદ માણવા માટે તમને પ્રસન્ન અને હળવા કરી દેશે!
આ પુસ્તક તમને એક નવા જ હાસ્યમલકમાં લઈ જશે!
Weight | 0.13 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351224167
Month & Year: May 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.13 kg
Additional Details
ISBN: 9789351224167
Month & Year: May 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 144
Weight: 0.13 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Hasya No Highway”
You must be logged in to post a review.