મિ.રાય ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારી છે. પચાસ વર્ષના મિ.રાય દેખાવે કોઈ ક્લાર્ક જેવા લાગે છે. એમનો દેખાવ , પહેરવેશ, તેલ નાખીને ઓળેલા વાળ …બધું તદ્દન સામાન્ય.
પણ એ સામાન્ય પ્રૌઢની વિચક્ષણ સમજ, અસાધારણ બુદ્ધિમતા અશક્ય લાગતાં ગુનાનો ઉકેલ શોધી શકે છે. આ પુસ્તક એમણે ઉકેલેલા બે ક્રાઇમ કેસને આલેખે છે.
‘કેસબૂક ઓફ મિ. રાય ‘ ગુનાઓની અને માનવીય જટીલતાઓની તો કથા છે જ…પણ એ એક અનકોમન હીરોની પણ વાત છે.
Be the first to review “Case Book Of Mr Ray”
You must be logged in to post a review.