દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા – ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા ઇતિહાસવિદો માને છે. આશા છે કે વાચકોને એના સંઘર્ષ વિશે જાણવું ગમશે!
– ડૉ. આઈ. કે. વીજળીવાળા
Weight | 0.232 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789354372513
Month & Year: May 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 204
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.232 kg
Additional Details
ISBN: 9789354372513
Month & Year: May 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 204
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.232 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Akhenatan”
You must be logged in to post a review.