જીવનને સાર્થક કરતો આનંદનો અર્ક!
પ્રસિદ્ધ હાસ્યકાર માર્ક ટ્વેઇને ખૂબ જ સરસ વાત કહી છેઃ કોઈ વ્યક્તિ પોતાની સંમતિ વગર આનંદ મેળવી શકતી નથી કે ઉદાસ થઈ શકતી નથી.
આપણું જીવન કદાચ ખંડિત હોય તેમ છતાં એ ખંડિતપણામાંથી પણ અખંડિતતાનો સ્વર પ્રગટાવવો હોય તો જીવનમાં દશે દિશાઓમાંથી મળી રહેતા આનંદને અખંડ રાખવાનું કામ આપણું છે.
‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’નો ધ્વન્યાર્થ છેઃ ‘ઘટ ઘટમાં આનંદ!’ તનનો તંબૂરો અને મનનાં મંજીરા વ્યક્તિને ચૈતન્યરસથી સભર કરી દે ત્યારે, વ્યક્તિ માટે દરેક પળ પ્રાર્થનાનો પર્યાય અને દરેક સ્થળ તીર્થરૂપ બની જાય છે. જીવનને હરતુંફરતું રુગ્ણાલય બનાવવું છે કે શિવાલય, એ મનુષ્યના હાથની વાત છે.
આ પુસ્તકનો દરેક નિબંધ આનંદના પ્રવાહને નિર્બંધપણે વહેતો કરી, વાચકને એમાં વિચારસ્નાન કરતો કરી દે છે. પ્રસન્નતાના પમરાટથી મહેકતું માનવજીવન એટલે જ અખંડ આનંદની રંગોળી!
Weight | 0.16 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789390298761
Month & Year: November 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.16 kg
Additional Details
ISBN: 9789390298761
Month & Year: November 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 168
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.16 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Akhand Anand Ni Rangoli”
You must be logged in to post a review.