Vismay-4 : Vaishvik Ghatnaoni Vismay Kathao

Category 2024, Articles, Latest, New Arrivals
Select format

In stock

Qty

‘વિસ્મય’ શ્રેણીનાં આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-એડવિનાના ચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છે. તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની પરાક્રમકથાથી માંડીને દિવના દરિયે લડાયેલી અભૂતપૂર્વ લડાઈ સુધીની કથાઓ સમાવતી આ શ્રેણીના બહુરંગી વિષય-વૈવિધ્યને જોડતી એક જ કડી છે : વિસ્મય.
લેખના અંતે ઇતિહાસે છોડી દીધેલા ‘જો અને તો’ની વચ્ચે ભાવકની સાથે લેખક તરીકે હું (ધૈવત ત્રિવેદી) પણ સાક્ષીભાવે ઊભો છું. ક્યાંય કોઈનો ન્યાય તોળવાની ચેષ્ટા કર્યા વગર લેખક તરીકે મેં તથ્યોના ઉજાસમાં વાચકની સમક્ષ ઘટનાને યતાતથ ખોલી આપવાનો પ્રયાસ કર્યો છે.

SKU: 9789361973109 Categories: , , ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vismay-4 : Vaishvik Ghatnaoni Vismay Kathao”

Additional Details

ISBN: 9789361973109

Month & Year: October 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

ઑફશોર એન્જિનિયરિંગની ધીકતી કારકિર્દી છોડીને લેખનની મનગમતી કારકિર્દી અપનાવનાર ધૈવત ત્રિવેદી ’ગુજરાત સમાચાર’માં રોજીંદી કૉલમ ’ન્યૂઝ ફોકસ’ અને ’શતદલ’માં ’અલ્પવિરામ’ કૉલમ સહિતની અનેકવિધ જવાબદારી સંભાળે… Read More

Additional Details

ISBN: 9789361973109

Month & Year: October 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120